|
May 17, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ !
બીજુ કંઈ નહી, કંઈ નહી.. વૃંદાવનમાં..
[ read more]
|
|
May 17, 2012
| Author: ધવલ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ, ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ. એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ અમે કદાચ તમારી ખુશાલી...
[ read more]
|
|
May 17, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
પ્રિય વાચકમિત્રો, મે માસનો મધ્યાહ્ન એટલે રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆત. વર્ષ 2007થી આ ઉપક્રમ શરૂ થયો છે અને પ્રતિવર્ષ આશરે 50-60 જેટલા વાચકમિત્રો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે માત્ર નવોદિતો માટે જ છે. જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આમાં ભાગ લઈ શકતા નથી. તેથી કરીન ...
[ read more]
|
|
May 17, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[ તાજેતરના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થયેલો આ હળવો રમૂજી લેખ બે અલગ-અલગ કાળને જોડીએ તો કેવું ચિત્ર ઉપસે તેની ઝાંખી કરાવે છે. રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઉર્વીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે uakothari@yahoo.com સંપર્ક કરી શકો છો.] ધીજી સોની કે પાંચસોની ચલણી નો ...
[ read more]
|
|
May 17, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
માત્ર મરેલાઓ અને મૂરખાઓ પોતાના મંતવ્યો કદી બદલતા નથી.. Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 17, 2012
| Author: heenaparekh
| Source: મોરપીંછ (હિના પારેખ)
. અંદરનું અંદર આવેલું, અંદરની બાજુનું મારું આંતરિક કદાચ પગથિયાં વગરનું છે. કદી હું એમાં જઈ શક્યો નથી. કોઈ સદી એવી નથી કે મેં ટકોરા ન માર્યા હોય. મને લાગે છે કે અંદર કોઈ હોય તો તે સાંભળતો નથી. એને હાથ હશે ? પગ હશે ? એને નહિ થતું હોય મન બહાર આવીને મને મળવાનું. [...]
[ read more]
|
|
May 16, 2012
| Author: KANTILAL KARSHALA
| Source: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં (કાંતિભાઈ કરશાળા)
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સેવાથી જ ફળશે સાધના એટલે મિત્રો ! આ૫ની પાસે હોવા લાયક એક જ ચીજ છે કે આ૫ આ૫ની ગરિમાનું સંવર્ધન કરો. આ૫ની ભાવનાઓનું સંવર્ધન કરો. આ૫ના આત્માનું સંવર્ધન કરો. જો આપ ...
[ read more]
|
|
May 16, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
આજે ફરીથી સાંજ પડે દિલ ઉદાસ છે,
છે સાથ તારો આજે છતાં મન ઉદાસ છે.
[ read more]
|
|
* ભારે અપડેટ્સ: લેપટોપના (ie મેકબુક) સ્ક્રિનમાં કંઈક ગરબડ થઈ છે. ગમે ત્યારે બ્રાઈટનેસ એકદમ ઓછી થઈ જાય છે. થોડા સમય પછી જાતે જ નોર્મલ થઈ જાય છે (કે ન પણ થાય એવુંય બને છે). નિર્મલ બાબાને પ્રશ્ન પૂછવો પડશે. વૈકલ્પિક ધોરણે T410 છે જ, પણ હવે આ લેપટોપ એટલું વ્હાલું છે કે.. વેલ, બીજો [...]
[ read more]
|
|
May 16, 2012
| Author: ધવલ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
ઝૂરીઝૂરીને થાક્યો છું, બેહોશ છું પ્રેમમાં; મારા માથા પર ચાંદની પડી છે તલવારની જેમ. - સ્કિપવિથ કનેલ (અનુ.સુરેશ દલાલ) અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી....
[ read more]
|
|
May 16, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[1] દિવસનું આયોજન – વિમલાતાઈ ણસે પોતાના દિવસનું આયોજન કરતાં શીખવું જોઈએ. ‘દિવસનું આયોજન’ શું સૂચવે છે ? તે સૂચવે છે કે સમયને વેડફશો નહીં. આળસ અને પ્રમાદમાં એક પણ મિનિટ વેડફાવી જોઈએ નહીં કારણ કે આળસ આપણા આખાય ચેતાતંત્રમાં અને શરીરના રસાયણમાં એક પ્રકારની સુસ્તી ભરી દેશે. આ સુસ્તી વૈશ્વિક ઊર્જા મેળ ...
[ read more]
|
|
May 16, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] કવાર બે મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. અચાનક એમણે સામેથી એક રીંછ આવતું જોયું. બંને મિત્રોએ રીંછ અને બે મિત્રોની પંચતંત્રવાળી વાર્તા વાંચેલી હતી. એટલે એક મિત્ર તો આસપાસમાં ક્યાંક ઝાડ હોય તો તે શોધવા લાગ્યો. પરંતુ, જંગલ-માફિયાઓએ ઝાડ કપાવી નાખ્યાં હોવાથી તેને કોઈ ઊંચ ...
[ read more]
|
|
May 16, 2012
| Author: heenaparekh
| Source: મોરપીંછ (હિના પારેખ)
. ક્ષીણ ભલે હોય મારો સ્વર પણ નિર્બળ નથી મારો નિર્ધાર . મારા માટે હોય એ સ્નેહ વગર વધુ સરળ . અલૌકિક છે આકાશ વહે છે પર્વતીય પવન અને મારા વિચારો છે પવિત્ર . મારી રાત્રીની રખેવાળ અનિદ્રા વિહરે અન્યત્ર હું ન સેવું બુઝાયેલા તાપણાં સામે અને ટાવરની ઘડિયાળનો અણિયાણો કાંટો જણાતો નથી મૃત્યુના તીર [...]
[ read more]
|
|
May 15, 2012
| Author: KANTILAL KARSHALA
| Source: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં (કાંતિભાઈ કરશાળા)
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ ઉદાત્ત જીવન – શ્રેષ્ઠ જીવન કોને મદદ કરીએ ? મિત્રો ! ભગવાનને બે હાજ છે. એક હાથે તે પીડિત થઈને માગે છે, પ્રતિત થઈને માગે છે. આ૫ ૫તિતોને સહાય કરો, પીડિતોને સહાય [ ...
[ read more]
|
|
May 15, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ...
[ read more]
|
|
May 15, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ એક હથેળી ઉપર દીવડો, બીજી પર મીણબત્તી લઈને, શહેરનું અંધાર પ્રગટ્યું શક્તિ કઈ નિહથ્થી લઈને? પુષ્પગુચ્છો, સ્મૃતિપત્રોથી છલોછલ થાનકે- દિગ્મૂઢ બાળા શી હવા સ્થિર હાથમાં બોપટ્ટી લઈને! લાલ આંખો, રક્ત ચિહ્નો ઠારવા પંપાળવાને, આભ પણ ઝરમર ઝરે છે બરફની ફૂલપત્તી લઈને. કોક દી આચ્છાદશે કૂંપ ...
[ read more]
|
|
May 15, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
[ read more]
|
|
May 15, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
(Title Credit: Kartik Mistry’s Blog title) (અમદાવાદી શબ્દભંડોળ વધારનારા મારા ખાસ અમદાવાદી મિત્રો મૃગાંગ, મનન, કુશ, (અધીર, બધીર, લઘરવઘર) અમદાવાદી અને બાકી બધા અમદાવાદીઓને સમર્પિત) રીમોટનાં કવર સાથે ટીવી મફતમાં માગે છે; બોસ, મને તો આ પાર્ટી અમદાવાદી લાગે છે. ઇનામની કુપન માટે બે-બે છાપા સ્પેશ્યલ ...
[ read more]
|
|
May 15, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
રંગો પૂરાશેને ? આજે દાદીમા કાકા સાથે ફોનમાં વાતો કરતા હતા. મેં વચ્ચે બે ત્રણવાર હાથ લાંબો કર્યો..ફોન લેવા માટે.. પણ દાદીમા ફોન આપવાને બદલે ફોન હાથ માં લઇને બીજા રૂમમાં ચાલ્યા ગયા. મને નહોતો આપવો એટલે.. મને એ સમજાઇ … Continue reading →
[ read more]
|
|
May 15, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
કોમેડી નાટકમાં ભજવવાનું સૌથી મુશ્કેલ પાત્ર મૂરખનું હોય છે. તે ભજવવા માટે તે ઘણૉ બુધ્ધિશાળી હોવો જોઇએ.. Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 15, 2012
| Author: heenaparekh
| Source: મોરપીંછ (હિના પારેખ)
. પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે, માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે ! . તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે, આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે. . બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું; ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે. . બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં: નિર્દોષના માથા સુધી ...
[ read more]
|
|
May 14, 2012
| Author: KANTILAL KARSHALA
| Source: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં (કાંતિભાઈ કરશાળા)
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ આ૫વાનો આનંદ જાણો ચાલો, હું આ૫ને આધ્યાત્મિક દૃષ્ટિએ સિદ્ધિઓની વાત કહું છું. સિદ્ધિઓની વાત એ છે, જેમાં માણસ બીજાને લાભ આ૫વામાં સમર્થ બની શકે. બીજાની મુસીબતોમાં મ ...
[ read more]
|
|
May 14, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્ ...
[ read more]
|
|
May 14, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
ઘેનની પ્યાલી પાય છે કેડી
ક્યાંક મને લઈ જાય છે કેડી
[ read more]
|
|
May 14, 2012
| Author: તીર્થેશ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
તમને ટપાલમાં કાગળ નહીં, ફૂલો મોકલવાનું મન થાય છે. અને….જયારે તમને ફૂલો મળશે ત્યારે એ કરમાઈ ગયાં હશે….. અત્યારે તમારા વિનાની મારી સાંજની જેમ. - જગદીશ જોષી
[ read more]
|
|
* એમ તો આ રીવ્યુ આઉટ ડેટેડ કહેવાય, પણ શું થાય? થિએટરમાં આ મુવી જોવાનું રહી ગયું, સીડી-ડીવીડી આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું, કારણ કે સીડી-ડીવીડી માત્ર સારા મુવીની જ ખરીદાય, મારા મતે, સારા મુવીના સીડી-ડીવીડી ‘ખરીદવા’ જ જોઈએ. (વેલ, મુવી ઈન્ડસ્ટ્રીઝ ત્રણ-ચાર મહિના સુધી એ બહાર ન પાડે, તો એમ ...
[ read more]
|
|
May 14, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[ 2006ની આસપાસના સમયમાં 'વિપ્રો' કંપનીમાં કામ કરતા કર્મચારીની આ એક સત્યઘટના છે. (પાત્રોનાં નામ કાલ્પનિક છે.) અંગ્રેજીમાં લખાયેલી અને ઈ-મેઈલ દ્વારા પ્રાપ્ત થયેલી આ કૃતિના મૂળ લેખકનું નામ પ્રાપ્ય નથી પરંતુ રીડગુજરાતી.કોમ સુધી આ સુંદર કૃતિ પહોંચાડવા બદલ શ્રી પ્રણવભાઈ વર્માનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ...
[ read more]
|
|
May 14, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[પુનઃપ્રકાશિત] રા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પ ...
[ read more]
|
|
May 14, 2012
| Author: heenaparekh
| Source: મોરપીંછ (હિના પારેખ)
. શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું એક તમારા ધબકારને મળવું હતું… . મૂંગી મૂંગી કેટલી રાતો પાંપણમાં ટમટમતી રહી, આંખથી ઓલ્યા ભવની ઓળખ ટીપે ટીપે ઝમતી રહી; આજની એક જ પળનું જીવન રળવું હતું ! શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું… . રણની તરસ ક્ષણમાં ભળી ઝાંઝવા જેવું વીંધતે રહી, એક બે ટૂંકી યાદની [...]
[ read more]
|
|
May 13, 2012
| Author: KANTILAL KARSHALA
| Source: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં (કાંતિભાઈ કરશાળા)
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ સૌથી કિંમતી ઉ૫હાર – ભગવાનનો પ્યાર ભગવાનનો પ્યાર પામવા માટે શું થઈ શકે ? તેનાથી આ૫ને ખાવાની તાકાત તો મળી શકતી નથી, ૫રંતુ ખવડાવવાની તાકાત મળી શકે છે. ૫છી આ૫ ધ્યા ...
[ read more]
|
|
May 13, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે ...
[ read more]
|
|
May 13, 2012
| Author: તીર્થેશ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
આજે હું તારા અંધકાર સાથે બોલીશ. તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર. તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર. તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ. તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને...
[ read more]
|
|
May 13, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] એક દિવસ અરીસા સામે જોઈને ઊભી રહી ત્યારે પ્રતિબિંબ આવ્યું જ નહીં ‘એમ તે કેમ ચાલે ?’ થોડી વારે આવીને ઊભું રહ્યું મારી સામે. ‘આખો વખત થોડી થોડી વારે કામ છોડીને આવવું પડે છે મારે. નથી ફાવતું મને નહીં આવું હું.’ બહુ મનાવ્યું ત્યારે નક્કી થયું કે એ આવીને ઊભું રહે અરી ...
[ read more]
|
|
May 13, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
સમયને હું સમજી ક્ષણો ચીતરું છું, પછી માછલી જેમ એમાં તરું છું. બધાં માણસો સાથ ટોળે વળીને, નગરની વ્યથામાં વધારો કરું છું. પ્રથમ આંખથી આવકારી તને હું, પછી બેસવા જાતને પાથરું છું. તમારા બધાંના દુખોને સમજવા, હું પીડાને હાથે કરી નોતરું છું. અમારા વિશેની બધી વાત કરવા, તને પત્ર બદલે હું વાદળ ધરું છું.
[ read more]
|
|
May 12, 2012
| Author: KANTILAL KARSHALA
| Source: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં (કાંતિભાઈ કરશાળા)
ભગવાનનું કામ કરવાનો આ જ સમય ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે : ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ મનોકામનાઓ ભગવાનને અર્પિત કરી દો. તો ૫છી મનોકામનાઓ કોણ પૂરી કરે છે ? બેટા, ભગવાન મનોકામના પૂરી નથી કરતા. ના સાહેબ ! ભગવાન મનોકામના પૂરી કરે છે. ના બેટા ! ભગવાન ...
[ read more]
|
|
May 12, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
બાઈ રે મને આજ કો'કે લીંબોળી મારી
હું તો છટકીને ભાગવા ગઈ
કો'ક નજર્યુંની વાડ અડી ભારી..
[ read more]
|
|
May 12, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
અટકી અટકી આગળ ચાલ્યા ! શ્વાસ કદી ક્યાં સમથળ ચાલ્યા ? ઊંચું નીચું થયું હૃદય તો….. ભીડી હૃદય પર સાંકળ ચાલ્યા ! મૂકી માહ્યલા માથે કરવત, લોક લૂંટવા ઝળહળ ચાલ્યા ! દીકરી ચાલે જેમ સાસરે, એમ આંખમાંથી જળ ચાલ્યા. પીડાની પોટલીઓ ઊંચકી, અમે નસીબની પાછળ ચાલ્યા !
[ read more]
|
|
May 12, 2012
| Author: Editor
| Source: રીડગુજરાતી (મૄગેશ શાહ)
બે તપેલી, એક લોઢી, પાટલી, વેલણ હતાં, મ્હેલમાં ચૂલો ને જૂનાં બારણાં બળતણ હતાં. ને હતી તલવાર જે ભંગારમાં પણ જાય ના, પૂર્વજોના સાંભળેલાં યાદ સમરાંગણ હતાં. આખરી જાહોજલાલીના પુરાવા રૂપ કૈં, સાવ તારેતાર મોંઘા ખેસ ને પ્હેરણ હતાં. આખરી કારજ કર્યું’તું ગીરવે મૂકી બધું, ચીપ સોનાની મઢ્યા એ આખરી કંકણ હતાં. ...
[ read more]
|
|
May 11, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
આ સરવર સરવર રમતાં રમતાં કમળ થઈને ખીલ્યા રે,
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગ વાદળને ઝીલ્યાં રે.
[ read more]
|
|
May 11, 2012
| Author: વિવેક
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું, ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું. ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું, તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું. મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ? ફૂટી રહેલી હર પળે...
[ read more]
|
|
May 11, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
માણસ પોતાને કેવો મૂરખ બનાવે છે..! તે લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે અને પછી ધડપણથી ડરે છે. Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 11, 2012
| Author: ઊર્મિ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો, એ જ એનો અર્થ છે, સમજાય તો. પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે, સાવ સીધો તર્ક છે, સમજાય તો. કોઈ ના બોલે છતાં સહુ સાંભળે, એ જ સાચું પર્વ છે, સમજાય તો. માનવી ને માનવી ગણવો ફકત,...
[ read more]
|
|
May 10, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘ ...
[ read more]
|
|
* મુંબઇ મુલાકાતના કેટલાક અંશો, આ ૧૨ દિવસમાં, ૧. કવિનની ડોક્ટરની મુલાકાત: ૩ વખત. બીમાર પડવાની કુલ ઘટનાઓ: ૩. ૨. ૩ સરસ રજાઓ એમ જ કંઈ જ કર્યા વગર વેડફાઈ ગઈ. ૩. ૩ સરસ મજાના બગ્સ (bugs) સોલ્વ કરવામાં આવ્યા. ૪. રનિંગ: અબ તક છપ્પન: ૫૬.૧૩ કિ.મી.(૧૦ દિવસમાં). મુંબઈમાં જોકે ઉનાળા દરમિયાન ભેજ બહુ હોવાના [...]
[ read more]
|
|
May 10, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
જંપવા દેતું નથી પળભર મને,
આ કોણ કોરી ખાય છે અંદર મને.
[ read more]
|
|
May 9, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
આજ ના જમાના માં જ્યારે લોકો ફેરિયા અને બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે એ લોકો નથી જાણતા કે આવા કૃત્ય થી સાચે જ એ વ્યવસાય પર નભનારા લોકોની રોજી રોટી છીનવાઈ જાય તેવું જોખમ તેઓ ઉભું કરતા જાય છે ત્યારે પ્રસ્તુત પ્રસંગ લોકોની આંખો ઉઘાડી આપવા સક્ષમ છે. આપણી આસપાસ થતી આવી ઘટનાઓ ચટપટી અથવ મસાલેદાર ...
[ read more]
|
|
May 9, 2012
| Author: વિવેક
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
જીવ વગર એ જળ ના મૂકે, કાળ કુંવારી પળ ના મૂકે. માટીમાંથી સાદ ઊઠે છે, કણબી અમથું હળ ના મૂકે. એને પણ માયા લાગે છે, ફોગટમાં ઝાકળ ના મૂકે. ફૂલકૂંપળમાં ખૂલે છે એ, અવર કશીએ કળ ના મૂકે. વૃક્ષ થવાનું વ્હાલું...
[ read more]
|
|
May 9, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું,
ગુલાબ લઈને તમે મળો તો મહેંકની લ્યો દુકાન રાખું.
[ read more]
|
|
May 9, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
તમે લગ્ન કરો અને તમને સારી પત્ની મળે તો તમે સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.. Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 9, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
ખોળૉ ભરવો એટલે ? અમે બધા માલામાસીને ઘેર ગયા. બાપ રે..! માસીને ઘેર તો કેટલા બધા લોકો હતા. અને માસી તો કયાંય દેખાતા નહોતા. આ ઘર તો મને મારા ઘર જેવું જ લાગતું હતું. અહીં તો હું રોજ આવતી હતી. … Continue reading →
[ read more]
|
|
May 8, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત 'વાંચનયાત્રાનો પ્રસાદ'માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી ...
[ read more]
|
|
May 8, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહીં,
સમયસર 'ખુલજા સીમ સીમ' ઉચરવું યાદ આવ્યું નહીં.
[ read more]
|
|
May 7, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસ ...
[ read more]
|
|
May 7, 2012
| Author: Niraj
| Source: રણકાર (નીરજ શાહ)
તારી મહેરબાની નથી,
નીચોવી દિલ દીધું
તોય કદરદાની નથી.
[ read more]
|
|
May 7, 2012
| Author: તીર્થેશ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
પથ્થર ઠંડોગાર છે; એ ખરબચડો,ખૂણાળો અને કઠોર. પણ નદીના વ્હેણમાં એણે ગોળ થયે જ છૂટકો, વહી જાતાં વર્ષોમાં બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં, એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય. તમે જો એને હૃદયને...
[ read more]
|
|
May 7, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
બીજાઓએ કેવી રીતે વરતવું જોઇએ…એ પહેલાં વિચારી લો અને પછી તમે જ તે રીતે વર્તો.. Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 6, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખર ...
[ read more]
|
|
May 6, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
સારા સમાચાર… ફોન પર ત્રાટક કરતી હોય તેમ આરતી તેની સામે જોતી બેઠી હતી.. હમણાં અનૂપનો ફોન આવવો જ જોઇએ. મનમાં એક ચિંતા, ભય, આશંકાનો ઓથાર….શું આવશે રીપોર્ટ ? કંઇ માઠા સમાચાર તો નહીં હોય ને ? પણ..બહું રાહ ન … Continue reading →
[ read more]
|
|
May 6, 2012
| Author: તીર્થેશ
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી …..આપણી ! એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય આપણી જ વાત હવે આપણી જ વાડ થાય વાયરાને સંગ તોયે રાતરાણી એકલી એકલી ઝૂરે છે અભાગણી. હોઠો આ શબ્દોના પડછાયા પાથરે સમણાંએ...
[ read more]
|
|
* એમ કંઈ યુધ્ધ નથી પણ, સરવાળે MSRTC (મહારાષ્ટ્ર એસ.ટી.) વિભાગની વેબસાઈટ, GSRTC (ગુજરાત એસ.ટી.) વિભાગની વેબસાઈટ કરતાં લાખ-લાખ દરજ્જે સારી છે. ખરેખર બસ કેવી છે એ અનુભવ લેવાનો રહી ગયો એ વાત અલગ છે, પણ પ્રાઈવેટ વોલ્વો કરતાં MSRTC ની બસોની સેવા સારી હોય છે એવી જાણકારી મળી છે. આપણા માટે તો તરત બૂકિંગ ...
[ read more]
|
|
May 5, 2012
| Author: વિવેક
| Source: લયસ્તરો (સં. ધવલ શાહ, વિવેક ટેલર)
સોબત વાદળ માફક થઈ ગઈ, માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ. કોણ ટહુક્યું ભર બપ્પોરે ? રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ. બારી ખોલી – મેઘધનુષ ત્યાં ! શું અણધારી આવક થઈ ગઈ. જે ક્ષણને મેં ધુત્કારી’તી, એ તો...
[ read more]
|
|
May 5, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
વાતચીતની શક્તિ તમને કુદરત બક્ષે છે.. મૌનની શક્તિ.તમારું .શાણપણ.બક્ષે છે. . Filed under: આજની ખાટી મીઠી
[ read more]
|
|
May 5, 2012
| Author: nilam doshi
| Source: પરમ સમીપે | રચયિતા : નીલમ દોશી
જૂઇ, આઘી રહે . . આજે દાદીમા સવારથી માલામાસીને ત્યાં ગયા હતા. મને બહું નવાઇ લાગી કેમકે દાદીમા તો કયારેય માલામાસીને ઘેર જતા નથી. માસી જ અમારે ઘેર આવે છે. પણ આજે તો સવારમાં દાદીમા ત્યાં પહોંચી ગયા છે. એ … Continue reading →
[ read more]
|
|
May 3, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
'કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી' મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે - એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે. માણસનું પણ આવું જ નથી? ...
[ read more]
|
|
May 2, 2012
| Author: AksharNaad.com
| Source: અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારૂ)
કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત - કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડક ...
[ read more]
|
|
* રનસ્ટાર નામની એપ્લિકેશન (confession: પહેલી વાર એન્ડ્રાઈડ એપ ખરીદી ) લીધા પછીયે જો તમને દોડવાનો મેપ આ પ્રમાણેનો મળે તો ફોનનાં ભંગાર GPS નો જ વાંક કહેવાય. અને, એન્ડ્રાઈડમાં સ્ક્રિનશોટ લેવો એટલે માથાનો દુખાવો છે એ વાત અલગ છે. એમ તો વાંધો નથી, પણ આ રીતનું પરિણામ તમારી પેસ પર અસર કરે છે. ૬ [...]
[ read more]
|
|
* હેપ્પી બર્થ ડે, ગુજરાત. જય જય ગરવી ગુજરાત. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ સાથે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ, પણ અહીં તો લોકો આ તો ડ્રાય ડે છે એમ કહી બૂમો પાડતા સાંભળ્યા * નવાં ડમ્બેલ્સ ખરીદવામાં આવ્યા છે, સાથે-સાથે દોડવાનું સારું ચાલી રહ્યું છે. આવતા મહિને ADR ગ્રુપ કંઈક ભવ્ય દોડનું આયોજન કરી રહ્યુ ...
[ read more]
|
|
May 1, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ છંદોલય (લલિત *) ગળું ફુલાવી ને તાર:સ્વરે કલરવે, કવે પંખીઓ મધુર; ચરમ ઊડ્ડયન માંહિ એ રીતે ચરકી ઊઠતાં – પિચ્છ જ્યમ ખરે! પહોંચતી રહે દૃષ્યતંતુની ઢીલ જ્યાં લગી, ત્યાં લગી સતત નિહાળ્યા કરું અમીટ દૃષ્ટિથી વિહગને જતાં ઓગળી ક્ષિતિજ. હું ય ઈચ્છું કે પંખી થઈ શકું, પંખી એક એવું કે જે કરે [...]
[ read more]
|
|
Apr 29, 2012
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
આશા અમર છે. અમર પ્રેમ છે. પ્રેમ સલમાન છે. સલમાન કુંવારો છે. કુંવારો સુખી છે. સુખી ગાયક છે. ગાયક ગાય છે. ગાય માતા છે. માતા સ્ત્રી છે. સ્ત્રી શક્તિ છે. શક્તિ દૂધ છે. દૂધ સફેદ છે. સફેદ કલર છે. કલર ચેનલ છે. ચેનલ ચાલુ છે. ચાલુ આઈટમ છે. આઈટમ હોટ છે. હોટ સમર છે. સમર વેકેશન છે. વેકેશન લાંબુ છે ...
[ read more]
|
|
* બબલ્સ એટલે કે સાબુ પાણીના બબલ્સ બધાંને બહુ ગમે. કવિનની આ ફેવરિટ આઈટમ. બજારમાંથી અત્યાર સુધી જાત-જાતનાં બબલ્સ કરવાના ઉપકરણો લીધાં એમાં આ દાદાએ અપાવેલી બબલ્સ ગન એકદમ સરસ નીકળી. એમાં જોડે લાઈટ્સ પ્લસ મ્યુઝિક ઈફેક્ટસ વત્તા બેટ્રી ઓપરેટેડ બબલ્સ સિસ્ટમ પણ ખરી એમ કંઈ છે નહી પણ, બબલ્સની બોટલમાંથી સાબુ ...
[ read more]
|
|
* લોંગ પેન્ડિંગ કામ પૂરા કરવાનું અઠવાડિયું – નવા ચશ્મા (આનંદની વાત, નંબર ઓછાં થયાં!!), પાન સિંગ તોમર, બેટર હાફ (સીડી), અને સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફી. જોકે એક-બે ચેપ્ટર પરથી મને ભાષાંતરમાં મજા ના આવી. પૂરી વાંચ્યા પછી, એક રીવ્યુ પોસ્ટ પાક્કી. * જ્યારે પણ વેકેશનનો મૂડ હોય ત્યારે જ ભયંકર કામ ...
[ read more]
|
|
* છેવટે, આજે પહેલી વાર એક કલાક કરતાં વધુ સમયની દોડ પૂરી કરવામાં આવી. થિઅરી પ્રમાણે ૧૫ કિમીની રેસ હતી, પણ રુટ નક્કી કરવામાં થોડી ભૂલ થયેલી અને ગુગલ મેપ પ્રમાણે તે ૧૨.૪૭ કિમી નીકળ્યું. આ માટે, મને ૧ કલાક અને ૧૮ મિનિટ લાગી. રેસ પહેલા અને પછીના ફોટાઓ ફેસબુક પર મૂકેલા જ છે. થોડી [...]
[ read more]
|
|
* એક ઝડપી સુધારો એ હતો કે, શનિવાર રાતની જગ્યાએ રેસ હવે, રવિવારે સવારે ૬ વાગે (૫.૪૫ એ હાજર રહેવું. લખવું મારા માટે સહેલું છે, પણ હું જ કેટલા વાગે પહોંચીશ એ તો..) વસ્ત્રાપુર લેકથી શરુ થશે. ૮ અને ૧૫ કિ.મી. ના બે માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. વધુ વિગતો માટે ADR નું ફેસબુક પાનું [...]
[ read more]
|
|
Apr 15, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ એના કવનની બાની સહેજ પણ નથી અરૂઢ, મારે તો સ્વપ્નનીય હોય કાંચળી અરૂઢ! એને ખબર છે આભ ક્યાં છે ને જમીન ક્યાં, ચીંધું છું આંગળી હું ખુદને ક્ષિતિજની અરૂઢ! ‘એકેક ક્ષણ છે જિંદગી’ એ એવું કહી શકે, છું શૃંખલા હું આખા ઉદ્વિકાસની અરૂઢ! આકાશ આખેઆખું એ તો માથે લઈ ફરે, વડવાઈ છું હું [...]
[ read more]
|
|
Apr 6, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
ગયા વખતે ઇન્ડિયા ગયો હતો ત્યારે મારા નાના(?) ભાઈ સભર માટે એક કવિતા લખી હતી. એ વખતે સભર મોટી સાઈઝમાં ઉપલબ્ધ હતો અત્યારે એ સાઈઝનો ઉપયોગ કેવી રીતે કરે છે એની કવિતા. (છંદ- ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા) બે-ત્રણ ગુંબા મારીને એ દાંતો આડા પાડે છે, ગાલોમાંએ એવી રીતે મોટા ખાડા પાડે છે. ઘોડા જેવો છે [ ...
[ read more]
|
|
Apr 2, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ અક્રિય વાયુ ભરેલી શીશીમાં પૂંજ થઈ, તપે છે રોજ ઠરે છે એ સૂર્ય ખિન્ન થઈ. કદી એ ત્રાડ ગગન ભેદીને ન ગૂંજી શકી, બદામી કેશવાળી કેસરીય ના જ થઈ. થઈને ચાંદરણું જ્યાં ઝિલાય મૂઠી મહીં, ઝમે એ આંગળીઓની તરડથી પેય થઈ. ગુરુત્વબળ અને સાપેક્ષતાની ગૂંચવણમાં, નિહારિકાઓ વિષે એ ઘૂમે ત્રિશંકુ થઈ. નયનથી [. ...
[ read more]
|
|
Apr 1, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
Filed under: કવિતાઓ
[ read more]
|
|
Mar 15, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે, આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે! રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી; પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી, એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે! ઢાંકણીમાં પાણી કે ...
[ read more]
|
|
Mar 1, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું, મંથર ગતિએ આભને વિમાન ખેંચતું. સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં, સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું. છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ, આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું. ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક, ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું. ફૂટપાથની ત ...
[ read more]
|
|
Feb 29, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
(છંદ – લગાગા લગાગા લગાગા લગાગા) બધી બાજુઓમાં બધે ના ભગાડો; મને જો રમાડો, બરાબર રમાડો. નથી ફાવતા આ ગગડતાં ગગડતાં; ટપ્પી એક પાડો, દડાને ઉછાળો. નથી કોઈ વાનર, જનાવર નથી હું; બધી ભીંત પરથી મને ના કુદાડો. તમે કાચ ફોડી અને દોટ મુકો, પછી માસીઓની, હું ખાઉં છુ ગાળો. ચલો ઓપનીંગમાં હું આવી ગયો [...]
[ read more]
|
|
Feb 27, 2012
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
શહેર આખાયમાં ચર્ચાય છે એક જ કિસ્સો બકા,
કે અનારકલી મુજરો મૂકીને જાય છે ડિસ્કો બકા.
[ read more]
|
|
Feb 7, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે, આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે. રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની- (ના)તાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે. એકને છો હાર્થવટો એકને અસીમ ગગન, બેઉ છેડે ચીમનીના એજ કાયનાત છે. યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ, ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એજ વાત છે. ...
[ read more]
|
|
Jan 28, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
૨ એસાઈનમેંટ, ૧ પ્રોજેક્ટ સબમીશન અને એક એક્ઝામ છે સોમવારે; ત્રણ જ દિવસમાં આટલું બધું કેવી રીતે થશે અને થશે ક્યારે? આમ વિચારીમેં પ્રોજેક્ટ કરવા લેપટોપ કર્યું ચાલુ; પણ મનમાં વિચાર ચાલ્યા,”દર વખતે આવું કેમ થાય સાલું?” શું મને ટાઈમ મેનેજમેંટ કરતા નથી આવડતું? કે હું બસ મજા જ કરી ખાઉં છું કામ રાખી ને [ ...
[ read more]
|
|
Jan 20, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ એક ‘ઈ’થી આંખ ચોળી, એક ‘ઉ’માં કાન બોળી મુખ મહીં મે’લી ‘શ’કોરું આંધળો બહેરું કૂટે ને બોબડાને શબ્દ ફૂટે! ને પ્રથમ જે શબ્દ ફૂટ્યો- નાદ એનો માત્ર ઊંઝા, જોડણી આકાશ ઊંઝા. ગાત્ર પરખે માત્ર ઊંઝા, પાત્ર છલકે માત્ર ઊંઝા, સૂર્ય, ચંદ્ર, તન્માત્ર ઊંઝા, ક્ષણ,પ્રહર,અહોરાત્ર ઊંઝા, ધર્મ, રક્ષણ, ક્ષા ...
[ read more]
|
|
Jan 19, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
બે લચ્છીઓ, એક પીલ્લું બનતા પડેલી ગુંચ. — ઝંડુ છે ભઈ, પતંગ પકડે બી અને ફાડે બી. — એન્ટેના -> હાથી? કાં તો પતંગ ઝાલે, કાં તો ફીરકી. — સારી પતંગ, કિન્ના ય પરફેક્ટ; પવન નહિ. — સાંકળ “આઠ”, “આઠસો” હોત તોય દત્તિ પડત. — આ સાલ પણ આખી ઉત્તરાયણ ગૂંચો ઉકેલી. - સાક્ષર તા.ક. [...]
[ read more]
|
|
Jan 17, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
પક્ષીને થયું: “ચાલ, પતંગ કાપું” પક્ષી કપાયું. - સાક્ષર આની પહેલા ઉત્તરાયણ વિષે: ૧. કે યાદ કરું છું ઉત્તરાયણ ૨. કપાયેલા પતંગની આત્મકથા તા.ક. - “I always wonder why birds choose to stay in the same place when they can fly anywhere on the earth, then I ask myself the same question.” ― Harun Yahya [ ...
[ read more]
|
|
Jan 4, 2012
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
આખો દિવસ ભીંતો ચણ્યા બાદ મળેલા ૫૦ રૂપિયા ફાટેલા ખમીસના ખિસ્સામાં મૂકી, વિચારોમાં પોતાના સપનાઓની ભીંતો ચણતો ચણતો એ જતો હતો અને એકવાર ખાતરી કરવા ખીસામાં હાથ નાખ્યો, પણ ખિસ્સું પણ એના નસીબ જેવું નીકળ્યું, ફાટેલું. પાછળ ફરીને જોયું તો બે ડગલા પાછળ શેઠનો ત્રણ વર્ષનો દીકરો ૫૦ની નોટને ફાડી ને હસતો હસતો ...
[ read more]
|
|
Jan 1, 2012
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ એકનો કે જોટાનો ભેદ જાણી શું કરશો? પાણીમાં પ્રપોટાનો ભેદ જાણી શું કરશો? સૂર્ય સાથે સૂરજમુખીની જેમ ફરતા રો’, વાંસના આ કોટાનો ભેદ જાણી શું કરશો? એક બિલાડી જીવતી ને એજ પાછી મૂએલી, શ્રોડિંગરના* ગોટાનો ભેદ જાણી શું કરશો? ક્ષણની કાંચળીઓ ક્યાં એકસરખી ઉતરે છે? કાળના લિસોટાનો ભેદ જાણી શું કરશ ...
[ read more]
|
|
Dec 15, 2011
| Author: પંચમ શુક્લ
| Source: પંચમ શુક્લ (પ્રત્યાયન)
♥ પંચમ શુક્લ એકેક બુંદ… અને જેમ એ ભરાઈ ગયું, તબક્કા વાર આખું આયખું જીવાઈ ગયું! અહમ અમારો રહ્યો ને તમારી જીદ રહી, બન્યું શું? એક હૃદય બેઉ-પા ચિરાઈ ગયું! સવાર-સાંજ ઉદાસીની રંગભૂમિ ઉપર, કશાય પાત્ર વિના ખેલ શું રચાઈ ગયું! રચીને શ્વાસ ને ઉચ્છ્વાસના આ જાળાઓ, કરોળિયાનું સકળ વિશ્વ ક્યાં સમાઈ ગયું? ઉઠાવ ...
[ read more]
|
|
Dec 15, 2011
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
(કંપની કેફેટેરીયામાં થાઈ ફૂડ લેતી વખતે અને લીધા પછી) લેબલ જોયું અને થયું કે આ સોસ આપડું શું ઉખાડી લેશે ,જો હું નાખું અગર? આપણે તો મસાલાઓના દેશથી છીએ આ થાઈ લોકો ને શું ખબર? એમ વિચારીને એક ચમચી ભરી ને એ સોસ નાખ્યો; અને પછી ભાત સાથે મિક્ષ કરીને હું ટેબલ તરફ ભાગ્યો. ટેબલ પર [...]
[ read more]
|
|
Dec 8, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
પડ રે ઠંડી
ફગાવો ગંજી બંડી
તાજું તાજું ઊંધિયુંને
ગાજરનો હલવો ખા !
[ read more]
|
|
Dec 2, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
પહેલા એકવીસ લાખ કુંપળો
અને હવે અર્પણ કરું છું તને
સૂર્યનું બીજું કિરણ .....
...
...
...
મને ખાતરી જ છે કે તું પૂછીશ,
કે બીજું કેમ અને પહેલું કેમ નહિ ?
યાર, એકવીસ લાખ કુંપળો આપી
ત્યારે તો ફટ્ટ કરતી લઇ લીધી'તી.
તે વખતે પૂછવું'તુ ને
કે આટલી બધી તે હોતી હશે ?
યાર તારી કચકચ બહુ !
[ read more]
|
|
Dec 2, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
હું નેવાધારે પડતો હોઉં,
તું ઝરમર ઝરમર વરસે.
તું ભીની ભીની ઉભી હો,
ને હું, સાવ કોરોકટ.
તને એ ગમશે ?
[ read more]
|
|
Dec 2, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
તારા ઊના શ્વાસોનો તાપ
તો આયનાઓ કદાચ જીરવી જશે,
પણ તારી હાજરીનો
હુંફાળો બાફ આયનાને
આંધળો કરશે તો
એ આયનાઓ કેમ જીરવશે ?
[ read more]
|
|
Nov 23, 2011
| Author: saksharthakkar
| Source: હું સાક્ષર.. સાક્ષર થાઉં તો ઘણું (સાક્ષર ઠક્કર)
ઇન્ટરવ્યુના દિવસે સવાર સવારમાં જ થઇ ગયો ત્રાસ; I think my wisdom went somewhere to eat grass. પહેરીને નીકળ્યો હતો સરસ મજાનું શર્ટ ઈમ્પોટેડ; In rain, my new shirt’s bed got rotated. પાછો આવ્યો, શર્ટ બદલ્યું, ને ફરી પાછો છત્રી લઇને નીકળ્યો; my mind became yogurt when my umbrella became crow. પછી ત ...
[ read more]
|
|
Aug 11, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
સર્ક્યુલેટિંગ લાયબ્રેરીઓનો જમાનો પૂરો થઈ ગયો અને એ વાતનેય બે દાયકા વીતી ગયા. રાઈટ? રૉન્ગ. ગયા મહિને જ મુંબઈમાં અમારા ઘરથી બે મિનિટના અંતરે એક સર્ક્યુલેટિંગ લાયબ્રેરી ખુલી: ‘જસ્ટ બુક્સ’ નામની. ગઈ કાલે અંદર જઈને નિહાળી અને આજે એની સભ્ય ફી ભરી. જૂની, રદ્દી જેવી ચોપડીઓ. ધૂળ ખંખેરીને હાથમાં લેવાની. ...
[ read more]
|
|
Aug 9, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
ત્રાજવાનો કાંટો બરાબર મધ્યમાં આવે અને બેઉ પલ્લાં સમતોલ રહે એવું દાંપત્યજીવન અશક્ય છે અને શક્ય હોય તો પણ અનિચ્છનીય છે કારણ કે સમતુલા રાખવાના પ્રયત્નોમાં વહેલીમોડી કૃત્રિમતા ભળી જતી હોય છે. લગ્નજીવનમાં સતત રોમાન્સ શોધતાં પતિપત્નીને ટૂંક સમયમાં જ ગૃહસ્થી શુષ્ક લાગવા માંડે છે અને લગ્ન પછીનું જીવન એમ ...
[ read more]
|
|
Aug 8, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
લગ્નેતર સંબંધો ન જન્મે અને એ માટેની પૂર્વશરતરૂપે સંબંધેતર લગ્નો ન સર્જાય તેવી પરિસ્થિતિ ક્યારે શક્ય બને? સંબંધેતર લગ્ન ન સર્જાય એની તકેદારી લેવા માટે સાત મુદ્દા છે. ચાહો તો એને સપ્તપદી કહી શકો, ચાહો તો એને કુન્દનિકાબહેન કાપડિઆને યાદ કરીને સાત પગલાં આકાશમાં કહી શકો. હકીકતમાં, આ સાત મુદ્દાઓ એ સાત ...
[ read more]
|
|
Aug 7, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
૪. લગ્નમાં સલામતીનું વળગણ માણસને પરવશ બનાવી દે છે. એ સલામતી પૈસા સંબંધી હોય, શરીર સંબંધી હોય કે પછી લાગણી સંબંધી. સલામતીની ઇચ્છા ન રાખવી એટલે લાપરવાહી કે બેજવાબદારીથી વર્તન કરવું એવું નહીં. પાછલી ઉંમરે પૈસા નહીં હોય તો શું થશે એવા ભયને કારણે અસલામતી અનુભવનારાઓ પૈસા કમાવવા શું શું કરે છે તે તમે જ ...
[ read more]
|
|
Aug 6, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
૨. સંબંધેતરલગ્નના બીજા કારણના બે પેટાવિભાગ. એક તો, જેની સાથે પ્રેમ થયો એને પરણવું જ જોઈએ એવી માન્યતાઅને બે, રોમાન્સની-પ્રેમની પરાકાષ્ઠારૂપે લગ્ન જ હોઈ શકે એવી માન્યતા. આ બેઉ માન્યતા એકબીજા સાથે જોડાયેલી છે. લગ્નજીવન એટલે શું– એની અધકચરી સમજને કારણે આ બેઉ માન્યતાનો જન્મ થાય છે. ખરેખર તો બીજી માન્ ...
[ read more]
|
|
Aug 5, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતનાં લાસ્ટ સીનમાં રિટેક ના હોય.
[ read more]
|
|
Aug 5, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
આખર તારીખોમાં સદા કડકી નડે છે,
અને પહેલી તારીખે ઉધારિયા નડે છે.
[ read more]
|
|
Aug 5, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
ફૅક્ટરીઓથી માંડીને હૉટેલ-રેસ્ટોરાં શરૂ કરવાનું લાયસન્સ લીધા પછી દર વર્ષે તમારા પ્રિમાઇસીસ પર ફૅક્ટરી ઇન્સ્પેક્ટરો ઇત્યાદિની અવરજવર શરૂ થઈ જાય છે. નિશ્ચિત ધોરણો મુજબનો તમારો કારભાર ચાલે છે કે નહીં તેની તપાસ થાય છે. ગુણવત્તાથી લઈને સલામતીનાં ધોરણો અમુક હદથી નીચે જતાં રહ્યાં હોય તો લાયસન્સ રિન્યુ ન ...
[ read more]
|
|
Aug 4, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
સંબંધેતર લગ્નોનાં કારણો તરફ જતાં પહેલાં એક ઝડપી નજર લગ્નેતર સંબંધોનાં કારણો તરફ નાખી લેવી જરૂરી છે. આ બેઉ પરિસ્થિતિઓને એકબીજા સાથે સીધો સંબંધ છે. લગ્નેતર સંબંધોનાં કારણો તપાસતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીં મુદ્દો લગ્નેતર સંબંધોનો ચર્ચાઈ રહ્યો છે, કોઈ ઉપરછલ્લા પરિચયનો નહીં. આત્મીયતા જ ...
[ read more]
|
|
Aug 3, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
૧. પ્રથમ સ્તર તે માનસિક સ્તર. મનોમન એકબીજાની હાજરીની ઝંખના રહે કે એકબીજાની તસવીર આંખ સામે આવતી રહે એ પછી આ સ્તર સર્જાય છે. રૂબરૂ મળ્યા વિના તમે જેની નિકટતાનો અહેસાસ કરી શકો એવી વ્યક્તિ સાથે માનસિક સ્તરે ખાસ્સા એવા કમ્ફર્ટેબલ છો એવું પુરવાર થઈ ગયું. સ્વભાવ, રસના વિષય કે શિક્ષણ-સંસ્કાર-ઉછેર ભિન્ન ...
[ read more]
|
|
Aug 2, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
સંબંધોના પાંચ સ્તર (મેન્ટલ, ઇમોશનલ, ઇન્ટલૅકચ્યુઅલ, ફિઝિકલ અને સેક્સ્યુઅલ) વિશે ચર્ચા કરતાં પહેલાં કેટલાંક અનુમાનોનો પૂર્વસ્વીકાર થઈ ગયો છે એવું માની લઈએ : •માણસની સૌથી મોટી જવાબદારી પોતાને ખુશ રાખવાની છે. પોતે ખુશ હશે તો પોતાની નિકટની, ઓછી નિકટની અને દૂરની– દરેક વ્યક્તિને ખુશ કરવાનો એ પ્રયાસ કરી ...
[ read more]
|
|
Aug 1, 2011
| Author: સૌરભ શાહ
| Source: ગુડ મૉર્નિંગ ઑનલાઇન (સૌરભ શાહ)
સમાજ લગ્નેતર સંબંધો વિશે જેટલી ફિકર કરે છે એટલી ચિંતા એને સંબંધેતર લગ્નો વિશે નથી હોતી. એક્સ્ટ્રા મરાયટલ રિલેશન્સ અથવા તો લગ્નબાહ્ય સંબંધો વિશે ચિંતાપૂર્વક વાત કરતા લોકોને ક્યારેય એક્સ્ટ્રા રિલેશનલ મૅરેજિસ અથવા તો સંબંધબાહ્ય લગ્નો વિશે વિચારવાની જરૂર જણાતી નથી. લગ્નના બંધનની બહાર સર્જાતા સંબંધો ...
[ read more]
|
|
Apr 29, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે
ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે
[ read more]
|
|
Apr 12, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
મારા ઘડેલા પ્લાનને રમડભમડ ના કર
ઉપગ્રહની જેમ આસપાસ ભ્રમણ ના કર.
[ read more]
|
|
Apr 5, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
કૃષ્ણને પણ એની ક્યાં કઈ જાણ છે
પાર્થ કીધા વગર જ ચઢાવે બાણ છે
[ read more]
|
|
Mar 21, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
હોઠનાં લોહીલુહાણ થવા ઉપર લખી નાખી ગઝલ,
પછી એઈડ્ઝની શક્યતા ઉપર લખી નાખી ગઝલ.
[ read more]
|
|
Feb 18, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
શું મજા કપાયેલા પતંગને કાપવાની ?
કે હવાયેલા સુરસુરિયાઓ ચાંપવાની.
[ read more]
|
|
Jan 29, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા
એની જ લાગી જાય છે વાટ બકા
[ read more]
|
|
Jan 22, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
શિયાળે સૂપ ભલો,
ને ઉનાળે ભલી છાશ.
ચોમાસે સોડા ભલી,
મારી ચા બારેમાસ!
[ read more]
|
|
Jan 21, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
ફાંસ કૂણાં વાંસની દિલમાં વાગે છે,
ધકધકમાં પછી સાત સુર લાગે છે.
[ read more]
|
|
Jan 21, 2011
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
અહી પૂર્વમાં ખોખરા છે
ભોજનમા ઢોકળા છે
ને રસ્તા પર પોદળા છે
બૉસ, આ અમદાવાદ છે!
[ read more]
|
|
Nov 28, 2010
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
બેફામ સાહેબની ખુબ જાણીતી ગઝલની પેરોડી
બેફામ સાહેબની જાહેર ક્ષમાયાચના સાથે....
[ read more]
|
|
Oct 13, 2010
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
નોકિયા મને ફાવે નહી..... ને સેમસંગમોં નોં હમ્ભળાય...
એલા આયફોનને અડ્વા જાઉં તો....
જ્યોંત્યોં ફોન લાગી જોય લાલ હનેડો....
[ read more]
|
|
Oct 13, 2010
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
તારા વિના રામા* મને અગવડું લાગે
ઠામ ઉટકવાને વેલો આવજે (2)
[ read more]
|
|
Oct 13, 2010
| Author: અધીર અમદાવાદી
| Source: સળગતો શશિ ! (અધીર અમદાવાદી)
(રાગ: ચપટી ભરી ચોખા ....)
[ read more]
|